જોટાણા તાલુકા પંચાયત
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠ તાલુકા વિષે ઇતિહાસ

ઇતિહાસ

મહેસાણાથી ૨૨ કીમી દુર તથા મહેસાણા ના નૈઋત્ય ખૂણા પર આવેલ. ૧૯૩૦ ની આસપાસ જોટાણા ગામ પર કટોસણ સ્ટેટના ઠાકોર સાહેબ શ્રી તખતસિંહજી કરણસિંહજી તથા બરોડા સ્ટેટના ગાયકવાડ સરકારનું રાજ ચાલતું હતું આ સમય દરમિયાન જોટાણા આજુબાજુ ના વિસ્તારમાં ક્યાંય પણ ગોળ મળતો હતો. જોટાણા ગામની ઉત્તર દિશાએ કસલપુરા તથા હરસિધ્ધવાડી ગામ આવેલું છે. દક્ષિણ દિશામાં જાકાસણ,તેલાવી,દિવાનપુરા આવેલું છે.તથા પશ્ચિમ દિશામાં સાંથલ,ગોવિંદવાડી,અજબપુરા,મરતોલી ગામ આવેલું છે.જોટાણા જીલ્લા ની સ્થાપના નં.જીએચએમ/૨૦૧૩/૯૪/એમ/પીએફાર/૧૦૨૦૧૩/૧૩૯-એલ-૧ તા.૯/૯/૧૩ અન્વયે તાલુકા પંચાયત જોટાણા કાર્યરત થયા તા:-૧૯/૦૧/૧૫ થઈ છે.

Last Update : 20/3/2019

Users : 537353