પંચાયત વિભાગ

 શ્રી આર.આર.બરજોડશ્રી આર.આર.બરજોડ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


તાલુકા વિષે


કડી
ગ્રામ પંચાયત ૧૨૦
ગામડાઓ ૧૧૯
વસ્‍તી ૨૬૦૯૩૪
કડી ગુજરાત રાજ્યની ઉતરમાં આવેલ મહેસાણા જીલ્લાનો તાલુકો છે. જેનું ભૌગોલીક સ્થા,ન અક્ષાંશ ૨૩.૧૮ રેખાંશ ૭૨.૨ છે. કડીમાં ૧૧૯ જેટલા ગામો આવેલા છે.  તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૬૫.૮ ટકા છે. મુખ્ય પાકો બાજરી, જુવાર, કપાસ, ઘઉં, રાયડો, ઘોડાજીરૂ છે. કડી તાલુકામાં ઓ.એન.જી.સી. ના તેલકુવા આવેલ છે.