પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેસામાન્‍ય રૂ૫ રેખા

સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકો કડી
કુલ ગામોની સંખ્‍યા ૧૨૦
વસ્‍તી કુલ ૨૬૦૯૩૪ ૫રૂષ ૧૩૫૭૨૩ સ્‍ત્રી ૧૨૫૨૧૧
અક્ષરજ્ઞાન ટકા ૬૫.૮ ૫રૂષ ૭૮.૫૫ સ્‍ત્રી ૫૨.૦૨
ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૨૩.૧૮ રેખાંશ ૭૨.૨
રેલ્‍વે કિ.મી. ૧૫
રસ્‍તા‍ રાજય ઘોરી માગોઁ , પંચાયત માગોઁ
હવામાન સામાન્ય
પાક બાજરી, જુવાર, કપાસ, ઘઉં, રાયડો, ઘોડાજીરૂ
પ્રાણી ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, બકરા
૫હેરવેશ ધોતુયું, પેન્ટ-શર્ટ, લેંઘો, ઝબ્બો
ખનીજો ઓ.એન.જી.સી. તેલકુવા
શિક્ષણ સંસ્‍થાઓ  
  પોલીટેકનીક કોલેજ પ્રા.શાળાઓ -
આઇ.ટી.આઇ. માધ્યમિક શાળાઓ -
પી.ટી.સી. -
કોલેજ