પંચાયત વિભાગ

શ્રી દિલીપભાઇ એસ. પટેલશ્રી દિલીપભાઇ એસ. પટેલ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગમહેસાણા જીલ્લોમહેસાણા તાલુકા પંચાયત

તાલુકા વિષે


મહેસાણા
ગ્રામ પંચાયત ૧૨૬
ગામડાઓ ૧૧૪
વસ્‍તી ૩૬૧૪૪૦
મહેસાણા જીલ્લાના મુખ્ય મથક મોજ મહેસાણા તાલુકાનું મુખ્ય મથક મહેસાણા આવેલું છે.મહેસાણા તાલુકો ર૩.૩૬ ઉત્તર અક્ષાંશ અને ૭ર.ર૪ અંશ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે.તાલુકાનો ભૌગોલિક વિસ્તાર ૮૧૯.૭૬ ચો.કી. છે.જેમાં ચોખ્ખો વાવેતર વિસ્તાર ૭૧૧૪૩ હેકટર છે જ પૈકી ૩૯૭પ૭ પિયત વિસ્તાર છે.નહેરથી સિંચાઇ થતી નથી.મહેસાણા તાલુકામાંથી ખારી નદી તથા રૂપેણ નદી પસાર થાય છે જે ચોમાસાની ઋતુ સિવાય લગભગ ખાલી જ હોય છે.