પંચાયત વિભાગ

શ્રીમતી નીર્મલાબેન ભેમાભાઇ ચમાર શ્રીમતી નીર્મલાબેન ભેમાભાઇ ચમાર
પ્રમુખ શ્રી
શ્રી આર. આર. બરજોડ શ્રી આર. આર. બરજોડ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગમહેસાણા જીલ્લોસતલાસણા તાલુકા પંચાયત

તાલુકા વિષે


સતલાસણા
ગ્રામ પંચાયત ૭૩
ગામડાઓ ૭૩
વસ્‍તી ૭૫૯૪૦
સતલાસણા તાલુકામાં સુદાસણા, નવા સુદાસણા, કોઠાસણા,  ભાલુસણા જેવા ગામો આવેલા છે.આ વિસ્તાર એક સમયે મહિકાંઠા એજન્સી તરીકે પ્રચલિત હતો. હાલ ગઢવાડા વિસ્તાર તરીકે પ્રચલિત છે. મોટે ભાગે અહિં કોળી ઠાકોર, ગઢીયા દરબાર, ઓજણા ચૌધરી અને રાજપુતોની વસ્તી છે. અહિ નજીકમા કૈલાશટેકરીમા શિવમંદિર આવેલ છે, જ્યાં શ્રાવણમાસની આઠમના રોજ મેળો ભરાય છે. વિસનગર થી અંબાજી મેઇન રોડ ઉપર આવેલ મહત્વનુ સ્ટેશન છે.